તારા ઘ્ણા નામ છે.
તું જ બ્રમ છે.
તું જ અક્શર છે.
અને તું જ શ્રેષ્ટ છે.
તારા આ ત્ત્વ ને જાણ્વાથી મને જે કંઈ ઈછ્છા થાય છે,
તે હું પ્રાપ્ત કરુ છુ.
શ્બ્દ, સ્પર્શ, રુપ અને રસને
ઈન્દ્રિયોના અનભવ દ્વારા
તારા જગત્ને ટુક્ડે ટુક્ડે અનુભવુ છુ.
તારામાં અનંત શિક્તઓ ભરેલી છે.
તારામાં મારી આસ્થાથી સઘ્ળાં સ્થળ અને કાળ પિવ્ત્ર છે.
તું સહજ ગમ્ય છે.
દયામય છે છતાં,
તારા પ્રત્યેનાં પ્રેમથી હજી હું અળ્ગો રહ્યો છું.
મારાથી તારા તરફ આવ્તી લાખો ત્રીજ્યાઓ છે.
આ અંતર વચ્ચે માત્ર પ્ર્ક્રુતીની મરયાદા છે.
આ અંતર ભલે અમાપ હોય
પરંતુ, ઇછછાઓ અને સ્વાર્થ વ્રુતીના નાશ્થી
આ અંતર્નો લોપ હું જરુર કરીશ.
છેવટે બધી ત્રીજ્યઓ એકજ િબંદુમાં મળ્શે.
મને િવ્શ્વાસ છે કે પછી તું અને હું અલગ નહી હોઇએ.
MAN'S MAIN TASK IS TO GIVE BIRTH TO HIMSELF. આખરે માનવે મૌિલ્ક થવા પોતે જ પોતાને જાણ્વો પડ્શે.
About Me
માં.....!

હું બાળ્ક હતો ત્યારે રમી-રખડી-થાકીને તારા ખોળામાં આવીને સુઈ જતો. જ્યારે હવે, મગજ્ને કોઈ વાત્નો જવાબ ન જડે તયારે ભ્ટ્કી-થાકીને સરધ્ધાના ખોળામાં આવીને સુઈ જઉ છું.
સર્જક

ઝાકળ-બીંદુનું સૌદ્ર્ય હીરા કર્તાં કીંમ્તી હોય છે., કારણ કે એનુ સર્જન આપ્ણે નથી કર્યું.
Thursday, April 1, 2010
તું કે હું
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment